અંબાજી મંદિર દર્શનની લાઈનમાં સોશિયલ ડિસ્ટન્સનું ભંગાણ

રિપોર્ટ-અલકા બુંબડિયા(kotdatimes.com)
04/10/2020

અંબાજી મંદિરના જી.આઇ.એસ.એફ જવાનો કોઈ જાતના નિયમનું પાલન ન કરાવતા નજરે જોવા મળ્યુ.
નિયમનું પાલન કરાવનારા નિયમને નેવે મૂકી અને નિયમનું ઉલ્લંઘન કરતા હોય તેવું લાગી રહ્યું છે.
અંબાજી મંદિર દર્શનપથ ની લાઈનમાં યાત્રિકોની ભારે ભીડ જોવા મળી ત્યારે
અંબાજીમાં દિવસેને દહાડે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થતો હોઇ તેમ છતાં અંબાજી મંદિરના કર્મચારીઓ સરકારી નિયમોનું પાલન નથી કરાવતા.
અંબાજી મંદિર દર્શન પથની લાઈનમાં સરકારી નિયમનું સત્યાનાશ થતું આજે નજરે પડ્યું.
તંત્ર સામે ભારે ભીડ જોતા અનેક સળગતા સવાલ.
કેમ અંબાજી મંદિરના કર્મચારીઓ મંદિર આગળ સરકારી નિયમનું પાલન નથી કરાવતા મોટો સવાલ ?

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

876 views