અમીરગઢ તાલુકામાં ડીપિઓ અને વીજપોલ પર વેલાઓ પથરાયા

રિપોર્ટ – હરેશ ભાઇ (Kotdatimes.com)
3/10/2020

અમીરગઢ તાલુકામાં ઠેર ઠેર આવેલ વીજળી પોલ જાડી જાખરીઓ અને વેલાઓ મા તો કેટલીક ડીપિ ઉપર વેલાઓ ગુચવાયેલા જોવા મળે છે ત્યારે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ સરોત્રા જેથી ગંગાસાગર ડુગરપુરા જેવા ગામોને જોડતી લાઈનમાં ડિપિ ઓ વેલાઓમાં ગુચવાયેલી જોવા મળે છે વેલાઓ લીલા હોવાના કારણે જમીન સાથે અર્થીગ થાય તો કોઇ પણ પ્રાણી કે વ્યક્તિ ને કરંટ લાગવાથી અકસ્માત થાય તો જીવ જોખમ મા મુકાઈ શકે તેમ છે જેથી સમગ્ર બાબત ને ધ્યાનમાં લઈ ને જવાબદાર અધિકારીઓ દ્વારા વહેલી તકે સાફસફાઈ કરાવવા મા આવે તેવી ખેડૂતો મા માગ ઉઠવા પામી છે.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1,112 views