આદિવાસી રૂઢીગત ગ્રામસભા અંગેની જાણકારી બેઠક

રિપોર્ટ – વિનોદ કુમાર (Kotdatimes) 21/07/2021

આજ 20 જુલાઈ નારોજ ખેડબ્રહ્મા તાલુકાના બહેડીયા ગામે યોજાયેલ બેઠક દરમિયાન અનુસૂચિ 5, અનુચ્છેદ 13(3)ક,અનુચ્છેદ 244(1), આદિવાસી રૂઢીગત ગ્રામસભા મારફતે સ્વશાસન, સ્વનિયંત્રણ,વિકાસ અંગે બંધારણીય અધિકારો અંગેની માહિતી અરવિંદભાઈ ગમાર અમરતભાઈ સોલંકી, શંકરભાઈ ખોખરીયા એ આપી હતી.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

813 views