આદિવાસી વીરાંગના પિન્કી ગમારની 3જી પુણ્યતિથી ઍ BTP દ્વારા શ્રધ્ધાજંલી

રિપોર્ટ – કોટડા ટાઇમ્સ પાઠક ( Kotdatimes)
5/1/2021

ખેડબ્રહ્મા તાલુકાનાં પાંચ મહુડા ગાંમના નિવૃત આર્મી જવાન છત્રાભાઈ ગમારની દિકરી પિન્કી ગમાર હવસખોર અસમાજીક તત્વોનો બહાદુરી પુર્વક સામનો કરતાં કરતાં વીરગત પામી હતી.

આદિવાસી વીરાંગના પિન્કી ગમાર ની આજ 4 જાન્યુઆરી નારોજ 3જી પુણ્યતીથી નિમિત્તે BTP સાબરકાંઠા જીલ્લા પ્રમુખ જગદીશભાઈ તરાલ,BTP ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ અરવિંદ ગમાર,BTS ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ રતિલાલ બુબડિયા તેમજ અમરતભાઈ વગરે ઍ પાંચ મહુડા ગામે પિન્કી ગમારની સમાધી પર ઉપસ્થિત રહી શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

598 views