
રિપોર્ટ-પ્રકાશ ડામોર
(કોટડા ટાઇમ્સ)
20/11/2020
જનરલ હોસ્પિટલ પાલનપુર188 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેથી તેમાંથી 16 કેસ નવા નોંધાયા છે અને વધુ જાણકારી સાથે જણાવવા મળે છે કે દિવાળીના તહેવારોમાં લોકોની ભીડ હોવાથી કોરોના સંક્રમિત વધારે સંખ્યા વધારો થવા લાગે છે આરોગ્ય વિભાગના જિલ્લા અધિકારી મનીષભાઈ ફેન્સી દ્વારા પુષ્ટિ કરી લેવામાં આવી છે. કે વધુ કેસો આવવાથી આરોગ્ય ખાતા તરફથી જરૂરી તપાસ હાથ ધરી છે.