
રિપોર્ટ – પ્રકાશ ડામોર 8/6/2021 ( (Kotdatimes)
બનાસકાંઠા ના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ફાયર સેફ્ટી drill તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફાયર સેફટી માટે કરવામાં આવ્યા હતા.

વાત કરવામાં આવે તો અંબાજી સરકારી હોસ્પિટલમાં પણ થોડા સમય પહેલા ફાયર સેફ્ટી ડ્રીલ નો પ્રયોગ કરવામાં આવ્યો હતો અને દાતા તાલુકાના હડાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હડાદ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જેવા કે ચંદનસિંહ પોલીસ સ્ટાફ સાથે હાજર હતા.

અને આગ લગાવીને આગ ને કેવી રીતના ઓલવવી તે પ્રયોગ કરવામાં આવ્યો હતો સાથે મેડિકલ ઓફિસર અશોકભાઈ PHC ખાતે હાજર રહ્યા હતા