દાંતા: અંબાજી ખાતે વધુ એક નવો પોઝિટિવ કેસ નોંધાયો


રિપોર્ટ-kotdatimes
26/11/2020

કોરોના કપરા કાળના વચ્ચે છેલ્લા કેટલાય સમયથી અંબાજી ખાતે covid-19 ના ટેસ્ટ કરવા માટે અંબાજીથી 12 કિલોમીટર સેબલપાણી કે દૂર દાંતા ટેસ્ટ કરાવવા જવું પડતું હતું ત્યારે મીડિયાના અહેવાલ બાદ અંબાજી ખાતે કોરોના વાયરસના ટેસ્ટિંગના હાથ ધરવામાં આવ્યા હતા.ત્યારે 25 તારીખના ધન્વંતરી રથ દ્વારા કોરોના વાયરસના ૨૦ જેટલા ટેસ્ટ કરતા એક કોરોના વાયરસ નો કેસ અંબાજીમાં નોંધાયો હતું જ્યારે વાત કરવામાં આવે તો અંબાજીમાં પોઝિટિવ કેસો ની સંખ્યા વધારે થઈ રહ્યી છે. દિવસે અને દહાડે પોઝિટિવ કેસો ની સંખ્યા વધતી જોવા મળી રહી છે. જ્યારે આ એક નવો કેસ અંબાજીના ભાટવાસ વિસ્તારમાં નોંધાયો હતો.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

734 views