
રિપોર્ટ: પ્રકાશ ડામોર (kotdatimes)
23/12/2020
બનાસકાંઠાના દાંતા તાલુકાના સનાલી ગામના જીગર ડાન્સ એકેડેમી ઇન્દિરા ચોકમાં ડાન્સ એન્ડ કોરિયો ગ્રાફર હડાદ ખાતે ચાલુ કરવામાં આવ્યું હતું અને
જીગર તરાલ તેઓ હડાદ ખાતે ડાન્સ એકેડેમી ચલાવે છે તેઓ પોતે આ ડાન્સ કળા માં તેમને મહારથ પ્રાપ્ત કરીને આદિવાસી સમાજ તેમજ દાંતા તાલુકાનુ ખુબજ નામ રોશન કર્યું છે. આદિવાસી સમાજ માં પણ આવા અણમોલ રત્નો હાજર છે.ગર્વ છે. કે આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું હતું.