દાંતા: હડાદ પોલીસ સ્ટેશન તરફથી વાહન ચેકિંગ.

રિપોર્ટ: પ્રકાશ ડામોર

21/12/2020 (kotdatimes)

બનાસકાંઠાના દાંતા તાલુકાના પોલીસ સ્ટેશન ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આજે રોજ આવતા હતા અને તેમજ માસ્ક ન પહેરનાર ની સામે ૧૦૦૦/-નો દંડ કરવામાં આવતો હતો. અને દંડની પાવતી આપવામાં આવતી હતી.હડાદ પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ ખૂબ જ તનતોડ મહેનત કરીને વાહન ચેકિંગ કરી રહ્યા છે.
અને માસ્ક ન પહેરનાર ની સામે સખત કાર્યવાહી કરવામાં આવી ગઈ છે. આજની આ ખાસ રિપોર્ટ સાથે.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1,127 views