
રિપોર્ટ-વિનોદ કુમાર
03/02/2021 (kotdatimes)
આદિવાસી સમાજ માં વર્ષો થી ચાલતી આવતી પંરપરા અને નિયમો હવે સાથે બદલાઈ રહ્યા છે. આનુ મુખ્ય કારણ એ છે કે હવે સમાજ ના જાગરૂક લોકો રોજે રોજ ગામ ગામ જઈ મિટિંગ કરી લોકો ને કુરિવાજો માં બદલાવ માટે પ્રેરિત કરે છે.હજી સુધી જ્યાં જ્યાં કોટડા ટાઇમ્સ નો નેટવર્ક છે ત્યાં સુધી ની માહીતી મલતા જાણવા મળ્યું કે પોશિના ના કલછાવડ માં પણ જે લોકાઈ થઈ તે સમાજ દ્વારા નક્કી નિયમો મુજબ થઇ હતી. આના અનુસાર જાજમ પર 20 રુપિયા મુકવામાં આવ્યા હતા અને માત્ર બોરિયાને રૂમાલ બાંધવામાં આવ્યો હતો.