
Kotdatimes
રિપોર્ટ-પ્રકાશ ડામોર
ગુજરાતી ફિલ્મ સ્ટાર અને ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયાના હાથે દંત્રાલ ગામમાં પ્રાથમિક શાળાનું લોકાપર્ણ કાર્યક્રમ દરમિયાન નવીન શાળાનું ઉદઘાટન કરવા માં આવ્યું હતું.

વાત કરવામાં આવે તો પોશીના તાલુકા પંચાયતના સદસ્ય શ્રી મુકેશભાઈ ડાભી ની આગેવાની હેઠળ દંત્રાલ મુકામે નવીન બનાવેલ 80 લાખથી વધારે રકમની ત્રણ માળની સુવિધા સબર શાળાની વિવિધ પ્રારંભ કરાયો.અને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા જ્ઞાનશક્તિ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
અતિથિ વિશેષ તરીકે વિજયનગર તાલુકા પંચાયતના પ્રમુખ દીપક નીનામા ઉપસ્થિત રહ્યા.આ પ્રસંગે સ્થાનિક લોકપ્રતિનિધિ ગણ ગ્રામજનો શાળા પરિવાર હાજર રહ્યા. સરકાર દ્વારા થઇ રહેલા વિકાસના કામોમાં સહભાગી થયા હતા.