
રિપોર્ટ: પ્રકાશ ડામોર
24/11/2020 (kotdatimes)
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર મા જિલ્લામાં પોલીસ વડા દ્વારા કોરોના જાગૃતિ રથ શરૂ કરાયા. વાત કરવામાં આવે તો જિલ્લા પાલનપુરની તો એક સપ્તાહથી કોરોના સંક્રમણ વધ્યું છે તો જિલ્લા પોલીસ વડા દ્વારા નિર્ણય લેવામાં આવે છે કે આજરોજ ચાર જાગૃતિ રથ શરૂ કરવામાં આવ્યા છે. કામગીરીમાં જાગૃતિ લાવશે અને લોકોમાં જાગૃતિ ની આશાથી રથ શરૂ કરવામાં આવ્યા છે. અને બે રથ પાલનપુર ને બે રથ ડીસા ખાતે મુકવામાં આવશે. તેમાં પોલીસ દ્વારા લોકોને કોરોના સંક્રમણ ઘટાડવામાં આવે એવી માહિતી તેમજ સંદેશો આપવામાં આવશે.