
રિપોર્ટર: પ્રકાશ ડામોર ( kotdatimes)
27/12/2020
બનાસકાંઠા દાંતાતાલુકાના કેસરપુરા ગ્રામ પંચાયતના બેગડીયાવાસ ગામ માં જે વર્ષાબેને સમાધિ લેવાનો લીધો હતો નિર્ણય તારીખ 26 ડિસેમ્બર જણાવવાનું કહ્યું હતું તે આજરોજ 27 ડિસેમ્બરના રોજ તેમને જવાબ આપ્યો છે. કે હું સમાધિ લેવાની નથી.અને લોકોની સેવા કરીશ વધુ જાણકારી મળી કે સરકાર તરફથી મને પરવાનગી નથી મળી એટલે આ સમાધિ સ્થગીત કરું છું.તારીખ 1/3/ 2021 ના રોજ જે સમાધિ લેવાનો નિર્ણય કર્યો હતો તે રોકી દેવામાં આવ્યો છે. અને વર્ષા બેન ને પૂછવાથી જવાબમાં સરકાર તરફથી કોઈ મંદિર બનાવી આપવામાં આવે તો. વર્ષાબેન કહ્યું કે મારી સરકાર તરફથી કોઇ મંદિર જોઈતું નથી. અને હું લોકોની સેવા કરી જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી. લોકોની સેવા કરતી રહીશ. વર્ષાબેને સમાધિ લેવાનો નિર્ણય બદલી નાખ્યો હવે કુદરત તરફથી જ મોત આવશે તો જ સમાધિ સહુ મળીને સમાધિ આપી દેજો તેવું વર્ષાબેને જણાવ્યું હતું.