ભાજપ પાર્ટી દ્વારા 2022 વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ રાણપુર સીટ પેજ પ્રમુખ માટે કામગીરી હાથ ધરાઈ

રિપોર્ટ-પ્રકાશ ડામોર(kotdatimes)
15/12/2020

દાંતા,
બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતા તાલુકાના અંબાજી નજીકના રાણપુર ગામની સીટ પરથી પેજ પ્રમુખ બનાવવાની કામગીરી ભાજપ પાર્ટી દ્વારા હાથ ધરાઇ છે.વાત કરવામાં આવે તો આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણી માટે અત્યારથી જ તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પેજ પ્રમુખ બનાવવા માટે અંબાજીના ભાજપના કાર્યકરો દ્વારા રાણપુર ગામે કામગીરી હાથે લીધેલ જોવા મળી હતી.અને 2022 વિધાનસભાની સીટ મેળવવા માટે તાડમતોડ તૈયારીઓ ચાલી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે આવનાર વિધાનસભાની ચૂંટણીઓ 2022 માં યોજનાર છે.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

610 views