માઉન્ટ આબુમાં જુગાર રમતા જુગારીઓ ઝડપાયા

રિપોર્ટ-અલકા બુંબડિયા(kotdatimes.com)
04/10/2020

માઉન્ટઆબુ,
આબુની ગુડલક કોટેજમાં ચાલતી હતી જુગારની મહેફીલ તેવામાં માઉન્ટ આબુ પોલીસ દ્વારા રેડ પાડવામાં આવતા જુગારીઓ ઝડપાઈ આવ્યાં હતાં.પોલીસ દ્વારા જુગારીઓ પાસેથી રૂ.93,200 નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો.
તમામ જુગારીઓ ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના છે,આરોપીઓની રાજસ્થાન પોલીસે ધરપકડ કરી સિરોહી એસપી પુજા અવાના ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી.
પાંચ આરોપીઓ ગુજરાતી હોવાનું બહાર આવ્યુ.જે અચલસિંહ દેવડા PI- માઉન્ટ આબુની બાઇટ દ્વારા જાણવા મળ્યું.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

893 views