
લેખ – વિનોદ કુમાર(Kotdatimes)
24/9/2020
દાંતા તાલુકાના સાઢોસી ગ્રામ પંચાયત ની ન્યુજ તમેં વાંચી અને તમને લાગ્યુ હશે કે આમા તો આટલો બધો ઘોટાળો થયો છે.
પણ આની હકીકત તો કઈક અલગ જ છે. કેમકે હજુ સુધી પંચાયતના સરપંચ સાથે રુબરૂ મુલાકાત અને તેનાથી જોડાતા વ્યક્તિયોં ને મળીને માહિતી નથી લિધી.
શું ગ્રામ પંચાયત વિશે જે લોકો દ્વારા કહેવામા આવ્યુ છે તે કઈ હદ સુધી સત્ય છે. તે સમય બતાવશે પણ કોટડા ટાઇમ્સ પંચાયતમાં કૌભાંડ થયુ છે તે નથી કહેતું.
આજે પબ્લિશ કરેલા લેખમાં જે લખેલ છે તે ફક્ત લોકો દ્વારા અને જે જાણવા અને સાંભળવાં મળ્યું તે કથિત તૌર પર લિખિત છે.
સાંઢોસી ગ્રામપંચાયત પર લખેલ લેખ સચ્ચાઈ નો પહલો ભાગ છે ભીજો ભાગ જલ્દી આવશે. જે શાયદ હકીકત ને પલટી નાખશે.