
રિપોર્ટ- વિનોદ કુમાર (Kotdatimes.com) 15/07/2021
આજે 15 જુલાઈ નારોજ ભીલ પ્રદેશ મુક્તિ મોર્ચા દ્વારા સ્વતંત્ર ભીલ પ્રદેશ રાજ્ય ની માંગ માટે ખેડબ્રહ્મા સેવાસદન ખાતે પ્રાન્ત અધિકારીશ્રીને આવેદન પત્ર આપ્યું હતુ.આમાં નરેશભાઈ ખોખરિયા, અરવિંદભાઈ ગમાર, અમરતભાઈ સોલંકી, મહેન્દ્રભાઈ સોલંકી, નિતિન ક્ટેરીયા, રમેશભાઈ ગમાર, બાલુભાઈ પારગી, શંકરભાઈ ખોખરિયા વગેરે હાજર રહ્યા હતા.