
Kotdatimes
રિપોર્ટ પ્રકાશ ડામોર
state level national service scheme માં બેસ્ટ volunteer એવોર્ડ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર ના હસ્તે એનાયત કરવામાં આવ્યું છે. અને જગદીશ તરાલ ની દીકરી વીરલને એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજમાં એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરી છે. અને તેમને સારી પોસ્ટ ડિપાર્ટમેન્ટ માં નોકરી પણ તેમને પ્રાપ્ત કરી છે તેવું જાણવા મળી આવે છે.
આવી જ રીતના આદિવાસી વિસ્તાર ની દીકરીઓ મહેનત સાથે આગળ પહોંચે તેવી મહેનત બાકીની દીકરીઓને પણ કરવી જોઈએ.