સેબલિયા પ્રાથમિક શાળા માં પ્રજાસત્તાક દિવસે ગામો લોકો ને બતાવ્યું ચુંટણી કાર્ડ નું મહત્ત્વ

રિપોર્ટ-જયંતિ ગમાર(Kotdatimes.com)
27/1/2021

ગઈકાલે 26 મી જાન્યુઆરી એટલે કે આપણા ભારત દેશ નો પ્રજાસત્તાક દિન અને આ દિવસ ને લોકો બહુજ ખુશી અને મગન થઈ ઉજવે છે. આ અવસર પર પ્રાથમિક શાળા સેબલિયા માં ગામ લોકો ને મતદાન માટે જે વ્યક્તિ ચુંટણી કાર્ડ માં બાકી છે તે વ્યક્તિ ને ચુંટણી કાર્ડ કઢાવી ને તે મત એક પવિત્ર મત આપવા આચાર્ય શ્રી નરેન્દ્ર ભાઈ પટેલ સાહેબ અને અજીત ભાઈ બુબંડિયા એ લોકો ને પ્રતિજ્ઞા લેવડાવી હતી.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

922 views