હડાદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ નો વિદાઈ કાર્યક્રમ યોજાયો

રિપોર્ટ-પ્રકાશ ડામોર
(Kotdatimes.com)
23/11/2020

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા મા આવેલ
હડાદ પોલિસ સ્ટેશન ના
પી.એસ.આઈ. મહાવીરસિંહ બી જાડેજા નો વિદાઇ સમારોહ યોજાયો. જાડેજા સાહેબની બદલી થતાં તેમના સન્માનમાં હડાદના ગ્રામજનો તેમજ પોલીસ સ્ટાફ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. માહિતી મુજબ હડાદ પી.એસ.આઇ મહાવીર સિંહ જાડેજા આજરોજ કચ્છ ભુજ બદલી થતાં પોલીસ સ્ટાફ તેમજ હડાદના આગેવાનો તેમજ આજુબાજુના સરપંચ દ્વારા માતાજીની મૂર્તિ અને સાલ અને શ્રીફળ આપી તેમનુ ખૂબ જ સારી સેવા આપવા બદલ સન્માન આપી વિદાઈ આપવામાં આવી હતી.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

634 views