હિંગટિયા સોસાયટી ઘોટાલા માં ઉપસરપંચ નવજીભાઈ નો જવાબ જરૂર વાંચો શેયર કરો સાથે કમ્મેટં પણ કરો

૪ અપ્રૈલ ૨૦૨૦(Kotdatimes)

અમારી હાજરી મા તમામ વિતરણ કરવામાં આવેલ છે જે કોઈ ને સંચાલક દૃવારા ઓછુ અનાજ આપ્યા ની ફરી યાદ અમારી જો ડે આવી હતી તે તમામ ને તરત આપેલા અનાજ ની તપાસ કરીપુરે પુરુ ત્રણ દિવસ સવારે આઠ વાગ્યે શરૂ કરી સાજે 6.00વાગ્યા સુધી ખડે પગે રહી અપાવ્યું છે શુકૃવારે સવારે 11.30કલાકે તમામ વિતરણ પૃણૅ થઇ ઞયુ અને તે સમયે સોસાયટી મા માસ વિતરણ માટેતાલુકા વિકાસ અધિકારી આવેલ અને તેમના હાથે માસ વિતરણ કરવામાં આવ્યું હતું અને આ જે વિધ્ન સંતોસી લોકો જે મિડિયા સમક્ષ હાજર થ ઈ બોલેછે તે લોકોને જ માસ આપવામાં આવ્યા હતા અને તે સમયે કોઈ પણ વ્યક્તિ એ અનાજ ઓછુ મળ્યા ની ફરી યાદ કરેલ નથી કે કોઈ મુદ્દા માલ ઓછો મળેલ હોય તે બતાવે લ નથી અમો પાસમહુડા 12.00વાઞ્યે સોસાયટી મા માસ વિતરણ કરવા માટે ઞયેલ એના પછી કોઞી ના લોકો એ મિડિયા વાળા ને બોલાવી ખોટું ષડયંત્ર રચ્યું છે સાથે સાથે મિડિયા વાળા એ સરકાર શ્રી દ્વારા લાગે લ ધારા 144 ની કલમ નુ ઉલ્લંઘન કરીને લોકોને ભેગા કરી ભીડ કરેલ આ વિડિયા મા જોવા મળે છે .

આ રાજા દિતા બોલે છે તે ને જે માસ પહેરેલ છે તે દસ મિનિટ પહેલાં જ અા સોસાયટી મા માસ વિતરણ કરવા માટે તાલુકા વિકાસ અધિકારી આવેલ અને તેમના હાથે માસ વિતરણ કરવામાં આવ્યું હતું તે માસ પહેરેલ છે અને આ આયોજન અધિકારી સમક્ષ હાજર વખતે કોઈ જ ફરી યાદ કરેલ નથી કે તે મના જોડે કોઇ અનાજ નો જથ્થો નથી ઊલટાનું અમો કોઈ દારૂડિયા ને પકડાવી એ તો આ ભાઈ દલાલી કરી છોડાવી લાવવા નુ કામ કરે છે અમે ખડે પગે રહી વિતરણ કરાવ્યુ છે આ કાકા એ કોઈ જ ફરીયાદ અમોને કરેલી નથી

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

964 views