સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના માલવાસ ગામે ગૌર માતા નો મેળો ભરાયો.

રિપોર્ટ-પ્રકાશ ડામોર( Kotdatimes.com)૧૭/૫/૨૨ પોશીના તાલુકાના માલવાસ ગામે આજરોજ મેળો ભરાયો હતો. આ મેળો આદિવાસીઓ માટે અનોખો એક તહેવાર માનવામાં આવે છે. આ માલવાસ ગામે મેળો ભરાય છે તે સ્ટેટ ના સમયે અંગ્રેજો... Read more »
215 views