આજે 2 જુલાઇ વર્લ્ડ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ડે

ગ્રાઉન્ડની ધૂળથી પેજ-1 સુધી” એક સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ “પેનની બાઉન્ડ્રી પાર કરી”રમતથી reporting સુધીની સફર શેર કરતો હોય છે “. દર વર્ષે 2 જુલાઈના રોજ, વિશ્વ રમતગમત પત્રકાર દિવસ તરીકે ઉજવાય છે. આ ખાસ દિવસ વૈશ્વિક સ્તરે રમતગમત પત્રકારોના પ્રયત્નો અને સમર્પણને માન આપવા માટે સમર્પિત છે. દરેક મેચમાં જ્યારે ખેલાડીઓ મેદાનમાં ધબકતા હોય છે, ત્યારે…

Read More