રિપોર્ટ દિનેશ ગમાર
Date – 14/7/2025
આદિવાસી પરિવાર ઉત્તર ગુજરાત દ્વારા પોશીના તાલુકા*ની *પ્રાથમિક શાળાઓમાં ક્રાંતિવીર બિરસા મુંડા નો ફોટો આપવા માટે અભિયાન નો આજ થી પ્રારંભ.

આજ 14 જુલાઇ, સોમવાર નારોજ પોશીના ના છેવાડાના ગામ મામાપીપલા , છત્રાગ, બેડી- 1/2, સેબલાબુજ, પાલિયાબીયા, ખીજડા ફળી, આડીસેરી ,કોલંદ ગામ ની પ્રાથમિક શાળાઓમા આદિવાસી ક્રાંતિવીર બિરસા મુંડા ના ફોટો આપવામાં આવેલ.

આદિવાસી પરિવાર, ઉત્તર ગુજરાત દ્વારા પોશીના તાલુકા ની તમામ પ્રાથમિક શાળાઓમાં આદિવાસી ક્રાંતિવીર બિરસા મુંડા નો ફોટો આપવામાં આવશે.
