આજે 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ

જન્મ મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીને મળતા રક્તદાનનો સંતોષ રક્તદાતા માટે આશીર્વાદ સમાન છેરક્તદાન કરી અકસ્માત કે બિમારીમાં સંડોવાયેલા કોઇના માડીજાયા કે પ્રીયતમના નવ જીવનના સાક્ષી બનીયે- મેડીકલ સુપ્રિટેન્ડેન્ટશ્રી ડૉ.આશિષ કટારકર છેલ્લા ત્રણ વર્ષમાં દાનમાં મળેલ ૧૨ હજાર યુનિટથી વધુ રક્ત હિંમતનગર સિવિલ મારફતે દર્દીઓના અંગે અંગોમાં વહી રહ્યુ છે.કોઇનો દિકરો કે સબંધી પોતાના પરીવારના…

Read More

પોશીના માં બસ સ્ટેશનની સુવિધા નથી અને રેલવે ના આગમન ની તૈયારી

પોશીના મા બસ સ્ટેશનના આભવ થી યાત્રી ઓ ત્રાસ રિપોર્ટ -દિનેશ ગમાર, પોશીના સાબરકાંઠા જિલ્લા માં આવેલા પોશીના તાલુકા બન્યો છતાં હજી વિકાસ થી દૂર છે. છેલ્લા કેટલા ક વર્ષોથી પોશીના તાલુકામાં બસ સ્ટેશનના અભાવે લોકો તેમજ વિદ્યાર્થીઓ ને મુસાફરી કરવી મુશ્કેલી બની છે. આ વિસ્તાર માં મોટાભાગ ની વસ્તી આદિવાસી છે. અહીંના રહીશો ને…

Read More

कोई भी गांव न रहे सड़कों से वंचित – हरिभाऊ बागड़े

राज्यपाल श्री हरिभाऊ बागड़े अपने दो दिवसीय दौरे पर शुक्रवार को सिरोही पहुंचे। राज्यपाल श्री बागड़े ने जिला परिषद सभागार में जिला स्तरीय अधिकारियों की बैठक लेकर केंद्र व राज्य सरकार की योजनाओं की प्रगति की समीक्षा लेकर आवश्यक दिशा निर्देश दिए। बैठक को संबोधित करते हुए राज्यपाल श्री बागड़े ने कहा कि किसी भी…

Read More

બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ઉમેદવારી પ્રક્રિયામાં શિસ્ત માટે ખાસ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણી દરમિયાન ઉમેદવારી પત્ર ભરતી વખતે વાહન અને વ્યક્તિઓની સંખ્યા પર નિયંત્રણ JUN 06 2025 ગુજરાત રાજય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી -૨૦૨૫નો કાર્યક્રમ તા.૨૮/૦૫/૨૦૨૫ થી જાહેર થયેલ છે. તે મુજબ બનાસકાંઠા જિલ્લામાં મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫ (રવિવાર)ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૨૫/૦૬/૨૦૨૫ના રોજ થનાર છે.  જાહેર શાંતિ અને સલામતીના ભાગરૂપે…

Read More

બાળકો ઉઠાવનાર ગેંગ ખેડબ્રહ્મામાથી પકડાઇ

રિપોર્ટ – દિનેશ ગમાર 4/6/2025મૂળ રાજસ્થાન કોટડા તાલુકા,મડવાળ ગામ ના અને હાલ ખેડબ્રહ્મા તાલુકાના ચાંગોદ ગામમાં રહેતા કરમાંભાઈ પારગીની 3 વર્ષ ની નાની દીકરી કીર્તિ નું અપહરણ ગત શનિવારે ખેડબ્રહ્મા માતાજી મંદિર ધર્મશાળા પાસેથી થયું હતું. અપહરણકર્તા દ્વારા આજ રોજ તે બાળકી ને વેચવા માટે ખેડબ્રહ્મા થી અંબાજી રોડ પર મેંત્રાલ સોદો થનાર છે તેવી…

Read More