આબામહુડા PDS દુકાન વારંવાર બંધ રહે છે -ત્રણ–ચાર ગ્રામોના લોકો રાશન માટે પરેશાન

અહેવાલ દિનેશ ગમાર પોશીના, સાબરકાંઠા પોશીના તાલુકાના આબામહુડા ગામે આવેલી સસ્તા ભાવની PDS દુકાન, જેનો સંચાલન પરમાર હીરાભાઈ કરે છે, ત્યાં છેલ્લા ઘણા સમયથી ગંભીર બેદરકારી અને અનિયમિતતાઓના આરોપો સામે આવી રહ્યા છે. આંબામહુડા, કાજાવાસ, લાખિયા,નાની સોનગઢ,ગામોના રાશનકાર્ડધારકોને ઘરેલું રાશનની મળતર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ દુકાનદાર દ્વારા દારૂના…

Read More