રિપોર્ટ દિનેશ ગમાર
Date – 7/7/2025
પોશીના તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં ક્રાંતિવીર જન નાયક બિરસા મુંડા નો ફોટો અર્પણ કરવામાં આવશે.
આદિવાસી પરિવાર, ઉત્તર ગુજરાત અને વિવિધ સામાજીક વિંગો, સંગઠનો ના સહયોગથી પોશીના તાલુકાના 59 ગામોની તમામ શાળાઓ મા 14 જુલાઈ 2025 થી ક્રાંતિવીર જન નાયક ભગવાન બિરસા મુંડા નો ફોટો આપવા માટે ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
