દેલવાડા થી કોટડા રાજસ્થાન જતા ઉબરવા વાઘા પર રસ્તા વચ્ચે મોટો ખાડો

રિપોર્ટ જયંતિ ગમાર

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકા ના દેલવાડા થી કોટડા રાજસ્થાન જતા ઉબરવા વાઘા પર રસ્તા વચ્ચે મોટો ખાડો મોટી દુર્ઘટના બને એવી શક્યતા.


આ વિસ્તારમાં અત્યારે લગન સીઝન અને પંચાયત રાજ ની ચુંટણી ચાલી રહી છે. તો મોટી સંખ્યામાં સાધનોની અવર જવર હોવા થી આ ખાડા ના લીધે જાન હાની થાય તેવી છે. તો તાત્કાલીક આ લાગતા વળગતા વિભાગે આ કામ હાથ ધરે તેવુ આ દેલવાડા (છો) વિસ્તારના લોકો માં માંગ ઉઠી છે.

One thought on “દેલવાડા થી કોટડા રાજસ્થાન જતા ઉબરવા વાઘા પર રસ્તા વચ્ચે મોટો ખાડો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *